ભિલોડા કોટેજહોસ્પિટલ માટે ICU એમ્બયુલન્સ ખરીદવા ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 20 લાખ ફાળવવા ભલામણ કરતા ડૉ અનિલભાઈ જોશીયારા

0
96
અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

ભિલોડા કોટેજહોસ્પિટલ માટે ICU એમ્બયુલન્સ ખરીદવા ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 20 લાખ ફાળવવા ભલામણ કરતા ડૉ અનિલભાઈ જોશીયારા

અરવલ્લી જિલ્લામાં કોરોના ની મહામારી દરમિયાન વિવિધ કોરોના કેર સેન્ટર પર તેમજ કોવીડ હોસ્પિટલ ખાતે હોસ્પિટલ ની પ્રાથમિક જરૂરિયાત પુરી પાડવામાં તંત્ર અસફર અરહ્યું હતું ત્યારે અરવલ્લી જિલ્લામાં ધારાસભ્યો એ પોતાની નાણાકીયવર્ષ ની ગ્રાન્ટ 2021/22 માંથી પોતાના મત વિસ્તારમાં સહિયોગ આપી સુવિધા પુરી પાડવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાં ભિલોડા વિસ્તારના ધારાસભ્ય ડૉ અનિલાભાઈ જોશીયારાએ પોતાની ગ્રાન્ટ માંથી ICU એમ્બયુલન્સ ખરીદવા માટે ભિલોડા કોટેજ હોસ્પિટલ ને વિસ લાખ રૂપિયા ફારવી આપી તાત્કાલિક મંજુર કરવા માટે અરવલ્લી આયોજન અધિકારી ને લેખિતમાં ભલામણ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here