ટંકારા:હરબટીયાળી ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

0
36


ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
હરબટીયાળી ગામે હાટકેશ્વર મહાદેવ મંદિર પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટંકારા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા દશરથ મહાદેવ ચંડાટ, પ્રશાંત અવચર દુબરીયા, કલ્પેશ નાનજી ડાકા અને રમેશ બેચર સંઘાણી રહે ચારેય હરબટીયાળી તા. ટંકારા વાળા ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૬૫૬૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેsource https://vatsalyanews.com/2021/05/21/four-were-caught-gambling-in-tankaraharbatiyali-village/

source https://vatsalyanews.com/2021/05/21/four-were-caught-gambling-in-tankaraharbatiyali-village-2/

source https://vatsalyanews.com/2021/05/21/four-were-caught-gambling-in-tankaraharbatiyali-village-3/

source https://vatsalyanews.com/2021/05/21/four-were-caught-gambling-in-tankaraharbatiyali-village-4/

source https://vatsalyanews.com/2021/05/21/four-were-caught-gambling-in-tankaraharbatiyali-village-5/

source https://vatsalyanews.com/2021/05/21/four-were-caught-gambling-in-tankaraharbatiyali-village-6/

source https://vatsalyanews.com/2021/05/21/four-were-caught-gambling-in-tankaraharbatiyali-village-7/

source https://vatsalyanews.com/2021/05/21/four-were-caught-gambling-in-tankaraharbatiyali-village-8/

source https://vatsalyanews.com/2021/05/22/four-were-caught-gambling-in-tankaraharbatiyali-village-9/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here