ધારાસભ્ય વસોયા ની ગ્રાન્ટ માથી ઢાંક ગામ ને એમ્બ્યુલન્સ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી.

0
56તાલુકા પંચાયતના મહિલા સદસ્ય રસ્મિતાબેન પાનશેરીયા ની રજૂઆત સફળતા ના આરે.

ઉપલેટા તાલુકા ના ઢાંક ગામ ના મહિલા સદસ્ય એ કોરોના ના કપરા કાળ મા ઢાંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઈમર્જન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ ની માગળી કરવા મા આવી હતી.

તાલુકા પંચાયતના મહિલા સદસ્ય માંગળી ને દયાને લઈ ને ઉપલેટા ધોરાજી ના ધારાસભ્ય લલિત ભાઇ વસોયા એ પૂરતી દયાને લઈ ને ૨૦/૫/૨૦૨૧ ના રોજ આયોજન અધિકારી રાજકોટ ને જણાવ્યું કે ઉપલેટા તાલુકાના ઢાંક ગામ મા આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મા મારી વર્ષ ૨૦૨૧/૨૦૨૨ ની ગ્રાન્ટ માથી એમ્બ્યુલન્સ ખરીદવા માટે જેટલી જોઈતી ગ્રાન્ટ ફાળવવામાં યોગ્ય કાર્યવાહી કરવામાં માટે જવાબદાર અધિકારી ને જણાવેલ છે અને તેની જાણ ઢાંક તાલુકા પંચાયત ના મહિલા સભ્ય રસ્મિતા બેન પાનશેરીયા ને ધારાસભ્ય એ જાણ કરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here