આજે પત્રકાર મોહસીન શેખનો જન્મ દિવસની મોરબી ટીમ તરફથી શુભેચ્છાઓ

0
23મોરબી શહેરના પ્રશ્નોને વાચા આપવામાં હરહંમેશ મોખરે રહેતા નિડર પત્રકાર અને મારા મિત્ર તથા  DivineCity ન્યૂઝ મોરબી બ્યુરોચિફ અને ખુબ જ ટુંકા સમયમાં ખુબ જ લોકપ્રિય બની ગયેલ “RR ન્યૂઝ” (રેડ રોઝ) વેબ ન્યુઝ પોર્ટલ તેમજ વાત્સલ્ય ન્યૂઝના પત્રકાર મોહસીન શેખનો આજે તા. ૨૨/૦૫/૨૦૨૧ નાં રોજ તેમનો જન્મ દિવસ હોય જેથી આજે તેમના જન્મદિને રાજકીય તથા સામાજીક આગેવાનો, સગા-સ્નેહીઓ, મિત્ર-મંડળ અને શુભચિંતકો તેમના મોબાઇલ નંબર 9537936777 ઉપર શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ત્યારે મારા તેમજ DivineCity અને આર.આર. ન્યુઝ મોરબી ટીમ તરફથી પણ આપને જન્મ દિવસની અનેકાનેક શુભેચ્છાઓ..

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here