હાલોલમાં પરપ્રાંતીય પરિવારોના બાળકો અને મહિલાઓને કપડાં તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું.

0
43પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે અને ખાસ કરીને ગરીબ સમુદાયમાં ધંધો રોજગાર લોકડાઉનના કારણે બંધ હોવાના કારણે લોકો આર્થિક રીતે સક્ષમ નથી અને જેના કારણે બીજા રાજ્યમાં જઈને મજૂરી કરવા અર્થે પોતાના બાળકો તેમજ મહિલાઓ સાથે મજૂરી કરવા અર્થે સ્થળાંતર કરે છે.હાલોલ વિસ્તારમાં પણ આવા પરપ્રાંતીય પરિવારોની વિકટ પરિસ્થિતિ જોતા તેમના પરિવારજનોને મદદરૂપ થવા માટે હાલોલના એક મુસ્લિમ અધિકારી નાયબ કાર્યપાલક ઈજનેર આઈ.એ.શેખ દ્વારા ૩૦ જેટલી મહિલાઓ અને ૨૦ જેટલા બાળકોને કપડાં તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here