ટંકારામાં સ્વ. વાધજીભાઈ બોડાના પરીવારે આપ્યું ૧.૧૧ લાખનુ દાન

0
20“સહકાર રત્ન” સામાજીક અને રાજકીય અગ્રણી કુભકો, નાફેડ, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.બેન્કના પુર્વ ચેરમેન વાધજીભાઈ રૂગનાથભાઈ બોડાનું તા. ૨૪-૪-૨૧ ના રોજ અવસાન થયેલ છે. મોરબી અને ટંકારા જ નહીં પરંતુ ગુજરાત અને દેશ ભરમાં સહકારી ક્ષેત્રમાં જેમનું નામ ગુંજતૂ હતું. તેવા સ્વ. વાધજીબાપા જીવદયાની પ્રવૃતિ માટે અપાર કામ કરતાં હતા ત્યારે થોડા સમય પહેલા તેમનું અવસાન થતાં તેઓના પરિવાજનો દ્વારા આજે ટંકારા પાંજરાપોળમાં સહકારી ક્ષેત્રના પીઢ આગેવાન અને તેઓના પરિવારના મોભી સ્વ. વાધજીભાઈ બોડાની સ્મૂતિમાં ૧.૧૧ લાખનુ અનુદાન આપ્યું છે

ત્યારે તેમના પરિવાર દ્વારા ગાય માતાની સેવા માટે ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટના આશ્રિત અબોલજીવ માટે ૧.૧૧ લાખનુ અનુદાન આપી સંસ્થાને જરૂરીયાત થયે જાણકરી ધટતુ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે સવ. વાધજીભાઈ બોડા જીવદયા માટે અપાર કામ કરતાં હતા ત્યારે તેમની કેડીએ ચાલીને બોડા પરીવારે પણ તન મન ધનથી ટંકારા પાંજરાપોળ મદદરૂપ બનવાની લાગણી વ્યકત કરેલ છે આ તકે ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટી અને કાર્યકરોએ બોડા પરીવારનો આભાર વ્યક્ત કર્યો હતોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here