પાકિસ્તાનમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ

0
43પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમી બલૂચિસ્તાન પ્રાંતમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં યોજાયેલી રેલી દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં 7 લોકોના મોત થયા છે અને 14 લોકોને ઈજાઓ પહોંચી છે.

આ રેલી પેલેસ્ટાઈનના લોકો પ્રત્યે એકજૂથતા પ્રદર્શિત કરવા યોજવામાં આવી હતી. તેમાં પશ્ચિમ એશિયામાં અસ્થિરતા સર્જવાની ધમકી પણ આપવામાં આવી હતી. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા 11 દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો છે જેમાં અત્યાર સુધીમાં 240 કરતા પણ વધારે લોકોના મોત થયા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here