ગુજરાત આહીર સમાજનું ગૌરવ

0
48ગુજરાત આહીર સમાજ અને ડેર પરિવારનું ગૌરવ અમરેલી જિલ્લાના મોટા દેવાળિયાના ગામના વતની, કર્મયોગી સશક્તિકરણ સંસ્થાના ટ્રસ્ટી ડેર ભાવિકાબેન રાવતભાઈએ સેન્ટ્રલ ક્ષેત્રે યોજાયેલી સી.એસ. (કંપની સેક્રેટરી)ની પરીક્ષા ઉતીર્ણ કરીને ડેર પરિવાર અને સમસ્ત આહીર સમાજનું ગૌરવ વધારેલ છે. તેઓની આ ઝળહળતી સિદ્ધિ બદલ તેમજ સમાજ અને પરિવારનું ગૌરવ વધારવા બદલ સમસ્ત આહીર સમાજ તથા સગા-સબંધીઓ, સ્નેહીજનો અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.  આપનો વિશ્વાસુ , બ્રિજેશ ભેડા,  મો. 95107 65432LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here