ઇન્જેક્શન રેમડેસિવિર પર લગાવ્યો પ્રતિબંધ

0
27


દેશમાં ઘણા સમયથી રેમડેસિવિરને કોરોના માટે રામબાણ સમજતા લોકો માટે મોટા આધાતજનક સમાચાર આવ્યા છે. ભારતમાં કોરોના દર્દીની સારવાર માટે આ રેમડેસિવિરનો ખૂબ મોટા પાયે ઉપયોગ થયો. ત્યારે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને કોરોના દર્દીની સારવાર સાથે જોડાયેલા પ્રોટોકોલની યાદીમાંથી હટાવી દીધુ છે.

WHOએ આ ઈંજેક્શનને કોરોના દર્દીની સારવાર માટેની યાદીમાંથી હટાવી દીધુ છે. આ નિર્ણય લેતા પહેલા WHOએ કોવિડ દર્દીઓના સારવાર દરમિયાન ઉપયોગ કરવાને લઈને પણ ચેતવણી આપી છે.

The post ઇન્જેક્શન રેમડેસિવિર પર લગાવ્યો પ્રતિબંધ appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here