મોરબીમાં સરદાર બાગ નજીક આવેલા શિવાલય ફ્લેટમાં આધેડએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો

0
60મોરબીના સરદાર બાગ નજીક આવેલ ફલેટમાંથી આધેડનો મૃતદેહ મળતા પોલીસે તેને પી એમ માટે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ મોરબીના કાયાજી પ્લોટમાં આવેલ સરદાર બાગ નજીક આવેલા શિવાલય ફ્લેટ નબર ૨૦૧ માંથી સુભાષભાઈ પરસોતમભાઈ પંચાલ (ઉ.૪૭) મૃતદેહ મળી આવ્યો હતો, તો ધટનાની જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ સ્થળ પર દોડી જઈને મૃતક મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો અને બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે, તો તેની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ મથકના એચ.યુ.ગોહિલ ચલાવી રહ્યા છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here