મોરબીના પત્રકાર મોહસીન શેખનો આજે જન્મ દિવસ

0
32







મોરબી શહેરના પ્રશ્નોને વાચા આપવામાં હરહંમેશ મોખરે રહેતા નિડર પત્રકાર વેબ ન્યુઝ પોર્ટલ તેમજ વાત્સલ્ય ન્યૂઝના પત્રકાર મોહસીન શેખનો આજે તા. ૨૨/૦૫/૨૦૨૧ નાં રોજ તેમનો જન્મ દિવસ હોય જેથી આજે તેમના જન્મદિને રાજકીય તથા સામાજીક આગેવાનો, સગા-સ્નેહીઓ, મિત્ર-મંડળ અને શુભચિંતકો તેમના મોબાઇલ નંબર 9537936777 ઉપર શુભકામનાઓ પાઠવી રહ્યા છે. વાત્સલય પરિવાર તરફથી પણ આપને જન્મ દિવસની અનેકાનેક શુભેચ્છાઓ..

 



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here