મોરબી : કોળી સમાજ દ્વારા અજયભાઈ લોરીયાનુ સન્માન કરાયું

0
26
મોરબી અખીલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા દ્વારા મોરબી ના સેવા ભાવી અજયભાઈ લોરીયા નુ સન્માન કરવામાં આવ્યું હતું જેમા ઠાકોર વિકાસ ટ્રસ્ટ ઉપાધ્યક્ષ અને રોયલ ઠાકોર સેના મોરબી જીલ્લા ઉપ પ્રમુખ પ્રભુલાલ કગથરા મોરબી અને ન્યુઝ રીપોર્ટર વિષ્ણુભાઈ મજેઠીયા, અશોકભાઈ ભોજવીયા, પ્રતાપભાઇ મકવાણા, નિતીનભાઈ શિરોહીયા, ચેતનભાઇ શિરોહીયા તેમજ અખીલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા પ્રમુખ અને પુવઁ કાઉન્સીલર સુરેશભાઈ શિરોહીયા દ્રારા ભારત ભરમાં જેમની સેવા ની સુગંધ ની સુવાસ ફેલાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here