નવી મુંબઈ કમોઠેમાં ઓલ ઈન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરીટી મહાસંઘ સંગઠન દ્વારા મહારાષ્ટ્ર પ્રદેશ મહિલા આઘાડી વતી ગરીબ મહિલાઓને અનાજની કિટનુ વિતરણ કરાયું

0
93
અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

મુંબઈ:મહારાષ્ટ્રમાં કોરોના જેવા ભયંકર રોગને કારણે અને કુટુંબોના તાળાબંધીથી લોક ડાઉનથી કોઈ આવક થતી નથી અને આવા સમયે ગરીબ મહિલાઓ માટે કોઈ આધાર નથી.
કામોઠે નવી મુંબઈમાં ગરીબ મહિલાઓને અનાજની કિટનુ વિતરણ કરવામાં આવ્યું તેમાં મુખ્ય ઉપસ્થિત ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશ દાદા પવાર સાહેબ ઓલ ઈન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘના

મહારાષ્ટ્ર પ્રદેશ મહિલા આઘાડી અધ્યક્ષ સંજીવની દામોદર,મહિલા કાર્યકરણી સંગમિત્ર નિર્ભવને,વિદ્યા સોનાવણે, વેદિકા કાંબલે,નંદા કેદારે, તેમજ મુંબઇના કાર્યકરો સંદેશ કેદારે, વિજય કા.બંલે, દિપક શેલાર, શ્રમિક નારી કી નંદા કથારની ઉપસ્થિતિમાં અનાજ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેવુ કચ્છ જીલ્લાના સંગઠન પ્રમુખ ખેમચંદ ઉર્ફે હમીરભાઇ શામળીયાએ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here