પ્રજાપતિ સમાજની વાડી બીલીમોરા ખાતે પ્રથમ અને બીજા ડોઝ નો વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો

0
38
પ્રજાપતિ સમાજની વાડી બીલીમોરા ખાતે ૧૩૦ જેટલા વ્યક્તિઓને વેક્સિનેશન નો પ્રથમ અને બીજો ડોઝ જેમના 84 દિવસ પૂર્ણ થયા હોય એ વ્યક્તિને covidshiled ની વેક્સિન નો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો પ્રજાપતિ સમાજના મહિલા મંડળ ની બહેનો તેમજ ભાઈઓ નો પણ ખૂબજ સહયોગ રહ્યો હતો અર્બન હેલ્થ સેન્ટર બીલીમોરા ના ડોક્ટર રાજેન્દ્ર ગઢવી અને એમની ટીમ નું સરાહનીય યોગદાન રહ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here