મોરબીમાં રાષ્ટ્રીય સેવક સંઘ પ્રેરિત સેવા ભારતી  સેવા સંસ્થા દ્વારા આયુર્વેદિક રોપાનું વિતરણ કરાયું

0
26“તુલસી બારમાસી અજમો મીઠા લીમડા ૭૪૧ લોકોને વિતરણ કરાયા”

મોરબી ઉદ્યોગ નગરી વિસ્તારમાં પર્યાવરણનું જતન થાય પ્રદૂષણ અટકે વૃક્ષ વાવો વરસાદ લાવો હરિયાળી મોરબી શહેર જિલ્લામાં રહે અને તંદુરસ્તી અને આરોગ્યનું જતન થાય તેવા પ્રયાસો સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક  સંઘ સંઘ દ્વારા આયુર્વેદિક રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું. હતું જેમાં ગત રવિવારે તારીખ 23 5 2021 ના રોજ સંસ્થાના સભ્યો યુવાનો યુવતીઓ 08:00 થી દસ વાગ્યા સુધી મોરબીના જૂની દાણાપીઠ મેદાન લખધીરવાસ માં વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર જયંતીભાઈ ભાડેશીયા એ પણ મુલાકાત લઇ શુભેચ્છા અભિનંદન યુવાનોને આપી આજની યુવા પેઢીને પર્યાવરણ ના જતન બદલ અભિનંદન શુભેચ્છા પાઠવી હતી જે સમગ્ર કાર્યક્રમની તસવીર માં નજરે પડે છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here