મહેસાણામાં અજાણી લાશ મળેલ હોય લગતા વળગતા સંપર્ક કરો

0
46મહેસાણા થી અમદાવાદ હાઇવે રોડ ઉપર આરના મારૂતિ શો રૂમ ની સામે રોડ સાઇડમાં આશરે ૫૫ વર્ષીય ઉમર ધકરવતો અજાણ્યો પુરુષ મરણ હાલત માં મળી આવેલ છે. મરણ જનાર અજાણ્યા કેશરી બ્લૂ કલરના પટ્ટા વળી ટી સર્ટ તથા કારુ પેન્ટ પેરેલ છે. મરણ જનાર અજાણ્યો પુરુષ પ્રથમ નજરે આશરે ૫ ફૂટ ગો વર્ણો તેમજ માધિયન બંધનો અને ગોળ ચહેરો ધરાવે છે.મરણ જનાર પુરુષ ના કપાળે જૂનું લાગેલું નિશાન છે. આ લાશ નું પીએમ કરાવી હાલ સિવિલ હોસ્પિટલ મહેસાણા ના કોલ્ડ રૂમ માં રાખવામા આવેલ છે. આ એગેની કોઈ વિગત કે માહિતી જાણ થાય તો નજીક ના પૉલિસ સ્ટેશનનો  સંપર્ક સાધવાનો રહેશે તેમજ મહેસાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ દિનેશગિરિ જશવંતગિરિ અખબારી યાદી માં જણાવ્યુ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here