ઉપલેટા ના વિસ્તાર મા તાઉ તે કારણે બાગાયતી ખેતી મા નુકસાન.

0
43રાજકોટ જિલ્લાના ઉપલેટા ના વિસ્તાર મા તાઉતે વાવાઝોડા કારણે બાગાયતી ખેતી મા મોટા પાયે નુકસાન થયું છે.
એક બાજુ કોરોના કપરો કાળ નો સમય એક બાજુ તાઉતે વાવાઝોડા ને કારણે નુકસાન થયું છે


બાગાયતી ખેતી કરતા ખેડૂતો હાલ ખૂબ નુકશાન થયું હોય ત્યારે ખેડૂતો એ સરકાર પાસે વળતર ની માંગણી કરી છે.
તાઉતે વાવાઝોડા મા અતિશય પવન ફૂંકાયો હોવાથી બાગાયતી ખેતી ને મોટું નુકસાન થયું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here