કોરોનાથી કુલ મૃત્યુઆંક સરકારી ચોપડે કેટલો થયો જાણો

0
95

૨૪ કલાકમાં કોરોનાના ૨ લાખ ૨૨ હજાર ૩૧૫ નવા કેસ નોંધાયા. ત્યારે ૩ લાખ ૨ હજાર ૫૪૪ લોકો સાજા થયા છે. કોરોનાથી ૨૪ કલાકમાં ૪ હજાર ૪૫૪ લોકોના મોત થયા.  દેશમાં અત્યાર સુધીમાં ૨ કરોડ ૬૭ લાખ ૫૨ હજાર ૪૪૭ કોરોનાના કેસ નોંધાયા છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક ૩.૦૩ લાખ થયો છે.

મેની શરૂઆતમાં કોરોનાના ભયાનક આંકડાઓ હવે મહિનાના અંતમાં ઘટવા લાગ્યા છે. જો કે દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓનો ગ્રાફ ઝડપથી નીચે આવી રહ્યો છે, તેમ છતાં, જોખમ હજી ઓછું થયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here