ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની મુદત વધારી

0
43ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો કર્યો. 25 મે સુધી ઓનલાઈન પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

જે વિદ્યાર્થીઓએ સેમેસ્ટર 1 માટે અગાઉ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમણે ફરી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી.યુજી સેમિસ્ટર 6 અને પીજી સેમિસ્ટર 4 ના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત રહેશે.નવા રજીસ્ટર્ડ અને અગાઉ પરિક્ષા આપી ના હોય તેવા વિદ્યાર્થીઓ માટે 30 મે થી 1 જૂન દરમિયાન મોક ટેસ્ટ ફરજિયાત લેવાશે. 50 મિનિટમાં 50 પ્રશ્નની મોક ટેસ્ટ લેવાશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here