જેતપુર: LCB રાજકોટ ગ્રામ્યએ સરધારપુર ગામેની સીમમાંથી જુગારનો અખાડો ઝડપ્યો

0
122
જેતપુર: LCB રાજકોટ ગ્રામ્યએ સરધારપુર ગામેની સીમમાંથી જુગારનો અખાડો ઝડપ્યો.

 

શાાામજીભાઈ ઉકાભાઇ કાલીયા, રાકેશભાઈ બચુભાઈ ગોહિલ, રાજુભાઈ અમીભાઈ ખોખર, સંજયભાઈ અનિલભાઈ સુબા રોકડ રકમ ૩૦,૫૦૦, ૧ મારુતિવાન, ૧ મોટરસાઇકલ, ૩ મોબાઈલ મળી

કુલ ૧,૫૯,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા. અચુભાઈ, જયેશભાઈ પાદરીયા, ઢેલીબેન ઓડેદરા ફરાર

 

LCB રાજકોટ ગ્રામ્યના પી.આઈ. એ. આર. ગોહિલ, પી.એસ.આઈ. વી.એમ. કોલાદરા, સંજયભાઈ પરમાર, શક્તિસિંહ જાડેજા, નિલેશભાઈ ડાંગર, નારણભાઇ પંપાણીયા, દિવ્યેશભાઈ સુવા, કૌશિકભાઈ જોષી સહીતની રાજકોટ ગ્રામ્ય LCB ટીમનો સપાટો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here