જેતપુર આમ આદમી પાર્ટી દ્વારા કીટ વીત્રણ

0
50







આજરોજ આમ આદમી પાર્ટી જેતપુર શહેર પ્રમુખ ડોક્ટર ભાવેશ પટેલ તાલુકા પ્રમુખ દિલીપ ભુવા ની આગેવાનીમાં તેમજ
અશોક ભુવા રાજુ રૈયાણી અમીન રફીક બાપુ કાદરી નવલ કમાણી જુનેદ દિનેશ ચૌહાણ તેમજ આમ આદમી પાર્ટી ટીમના કાર્યકરો ના સાથ સહકારથી વાવાઝોડા અસરગ્રસ્ત ગામો ની અંદર 1000 રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યુ હતુ
જરૂરિયાત મંદ લોકોને ઘરે ઘરે જઈને રાશન કીટ પહોંચાડવામાં આવી હતી
રાજુલા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓમાં રાસન કીટનુ વીત્રણ કરવામા આવ્યુ હતુ

રીપોર્ટ ફારૂક મોદન જેતપુર. મો..નં..9909347446



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here