જેતપુર જુપડામાથી દેશી દારૂ જડપી પાડતી LCB

0
22
નારણભાઇ કરશનભાઈ પંપાણીયા પો.કોન્સ.એલ.સી.બી રાજકોટ ગ્રામ્ય રાજકોટ
તથા પો.હેડ. કોન્સ. નિલેશભાઈ ડાંગર તથા પો.કોન્સ. દીવ્યેશભાઇ સુવા એમ બધા જેતપુર સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા • તે દરમ્યાન ફરતા ફરતા જેતપુર સરદાર ચોક માં આવતા અમોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અહિં બાજુમાં કે નાલ કાંઠે રહેતી મહીલા અરૂણાબેન વા.ઓ હરસુખભાઇ મથુરભાઇ સોલંકી પોતાના કબ્જા ભોગવટાના

ઝુંપડામાં દેશી દારૂ નુ વેચાણ કરે છે તેવી હીકકત મળતા રેઇડ કરતા ઝુંપડાએ એક મહીલા હાજર હોય જેનુ પંચો રૂબરૂ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ અરૂણાબેન વા.ઓ હરસુખભાઇ મથુભાઇ સોલંકી, જાત-દે.પુ., ઉ.વ.-૩૬, રહે. જેતપુર, સરદારચોક, કેનાલકાઢે વાળી હોવાનુ જ ણાવેલ જેથી
મકાનમાં ઝડતી-તપાસ કરતા અંદરથી એક પ્લાસ્ટિક નુ બાચકુ મળી આવેલ જેમા કેફી પ્રવાહી ભરેલ ની નાની મોટી કોથળીઓ હોય જેથી દેશી દારૂ લીટર ૧૫ કી૩, ૩૦૦/- ગણી તપાસ અર્થે કબજે કરેલ છે.


જેથી મજકુર મહીલા એ ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જા ભોગવટા ના રહેણાંક ઝું પડામાં દેશી દારૂ લીટર ૧૫ કિ.૩, ૩૦૦૦નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા મજકુરે મહીલા એ ગુનો પ્રોહી એકટ કલમ- ૬૫(એ), (એ) મુજબનો કરેલ હોય કાદેસરની ક્રાર્યવાહી હાથ ધરેલછે

રીપોર્ટ ફારૂક મોદન જેતપુર મો..નં..9909347446

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here