જન પરિવર્તન સેના ગુજરાત ટીમ દ્રારા સિવીલ હોસ્પિટલ ખાતે ભોજન નું વિતરણ કરવામાં આવ્યું હતું

0
39જન પરિવર્તન સેના ગુજરાત ના મુખ્ય સંયોજક ધર્મેન્દ્ર વાઘેલા સહ સંયોજક પીયુષ પટેલ, હિરેન ભોઈ, વિષ્ણુ રાવળ, ગુજરાત પ્રદેશ પ્રવક્તા અનિલ શાહ દ્ગારા ગુજરાત ના અલગ અલગ વિસ્તારમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. તેવી રીતે આજરોજ દાતા ઓ ની મદદ થકી અમદાવાદ શહેર ની સિવિલ  હોસ્પિટલમાં કોરોના દર્દી ના પરીવાર, એમ્બ્યુલન્સ ના કર્મચારીના મિત્રો, સિક્યુરીટી સ્ટાફ ના મિત્રો તેમજ પોલીસ મિત્રો જમવાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાયૅ મા જયાબેન દિનેશભાઈ રાવત , હષૅદભાઈ બાન્ટયા , ગિરીશભાઈ જાદવ, અનિલભાઈ ,અશોકભાઈ આરતીબેન, હેતલબેન, જોડાયા હતા,ભારતીબેન રાજુભાઈ શકરીબેન જોડાયા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here