જંબુસર ધારાસભ્યની રજુઆતને પગલે રેફરલ હોસ્પીટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ સગવડની તૈયારીઓ પૂરજોશમાં

0
18
જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવા ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને કલેક્ટર ભરૂચને લેખીત રજુઆત કરવામાં આવી હતી.જે અનુસંધાને ઓક્સિજન પ્લાન્ટ માટેની તમામ તૈયારીઓ રેફરલ હોસ્પીટલ ખાતે પુરજોશમાં શરૂ કરવામાં આવી હતી.

કોરોના મહામારીમાં જંબુસર પંથકમાં ઠેરઠેર દવાખાનામા દર્દીઓની સંખ્યા વધુ જોવા મળતી હોય તથા જંબુસર પંથકમાં પણ આઈસોલેશન સેન્ટરો પણ ઊભા કરવામાં આવ્યા છે.જંબુસર પંથકમાં દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થતી હોય જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા કલેકટર ભરૂચને લેખીત રજુઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે સારોદ ખાતે આવેલ પીઆઈ કંપની દ્વારા જંબુસર રેફરલ હોસ્પિટલ તથા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવા ભલામણ કરવા જણાવાયું હતું.તે અનુસંધાને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.ઓક્સિજન પ્લાન્ટ આવી ગયો અને લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે જે ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે આ સવલત થી જંબુસર પંથકની જનતાને રાહત થશે.

જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવા ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને કલેક્ટર ભરૂચને લેખીત રજુઆત કરવામાં આવી હતી.જે અનુસંધાને ઓક્સિજન પ્લાન્ટ માટેની તમામ તૈયારીઓ રેફરલ હોસ્પીટલ ખાતે પુરજો

શમાં શરૂ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here