સરધાર ના ખારચીયા પાસે અકસ્માત બંધ , ટ્રક પાછળ કન્ટેનર ટ્રક ઘુસી જતાં થયો અકસ્માત

0
31
સરધાર ના ખારચીયા પાસે અકસ્માત બંધ , ટ્રક પાછળ કન્ટેનર ટ્રક ઘુસી જતાં અકસ્માતમાં થયો હતો રાત્રે આ અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળે ગામમાં ના સેવા ભાવી લોકો દોડી ગયા હતા અને ડ્રાઈવરને પતરા તોડીને બહાર કાઢ્યો હતો અકસ્માત થતાં ઘટનાસ્થળે 108દોડી ગય હતી અને ડાઈવર ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માત થયો ત્યારે ખારચીયા ગામમાં લોકો દોડી આવ્યા અને રાત્રે પતરાં તોડવાના ની કામગીરી હાથ ધરવામાં આવી હતી

રાત્રે એક વાગ્યે અકસ્માત સર્જાયો હતો 108ના કાળુભાઈ ગોહિલ પુનીત ભાઈ વ્યાસ દોડી ગયા હતા અને ડ્રાઈવર ને રાજકોટ ની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે માટે ખસેડવામાં આવ્યો હતો ખારચીયા ગામ ના લોકો પણ દોડી ગયા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here