જેતપુર જાહેરમા જુગાર રમતા બે જડપાયા

0
58નીલેશભાઇ શામજીભાઇ મકવાણા તથા પો.કોન્સ ઘનશ્યામસિંહ જાડેજા

જેતપુર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ મા હતા દરમ્યા ન જેતપુર, સરદાર ચોક, કેનાલ પાસે આવતા ઝુપડાની પાછળ આવેલ ઝાડ નીચે બે ઇસમો જાહેરમાં ગોળકુંડાળું વળી પૈસા તથા ગંજીપતાના પાના વતી જુગાર રમતા હોય તુરત જ તેઓ પાસે જતા મજકુર ઇસમો અમો પોલીસને જોઇ ગંજીપતાના પાના તથા પૈસા પટમા ફેંકી ભાગવા લાગતા તેમને જેમના તેમ પકડી નામ ઠામ પુછતા પોતે પોતા નુ નામ સુરેશભાઇ આંબાભાઇ કાતણીયા જાતે દે.પુ. ઉ.વ.૨૦ રહે.કેનાલ કાંઠે, સરદાર ચોક, જેત પુર તથા નં.(૨) રાજુભાઇ ચંદુભાઇ સોલંકી જાતે દે.પુ. ઉ.વ.૩૫ રહે.ઢોરા નીચે, ઇન્દીરાનગર, જામકંડોરણા વાળા હોવા નુ જણાવેલ મજકુર ઇસમો જાહેરમા પૈસા પાના વતી જુગાર રમતા હોય જે જગ્યા એ પટમા જોતા ગંજીપતા તથા જુદા જુદા દરની ચલણી નોટો કુલ રૂ ૩૧૦૦/- મળી આવતા તપાસ અર્થે કબ્જે કરેલ છે આરોપીઓ જાહેર મા જુગાર રમી-રમતા
રોકડા રૂપીયા ૩૧૦૦ તથા ગંજી પતાના પાના નંગ-૨ કિ.રૂ. ૦૦/૦૦ સાથે મળી આવતા મજકુરોએ જુ.ધા.કલમ ૧ ૨ મુજબનો ગુનો કરેલ હોઇ ધોરણસર અટક કરેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here