પ્રજાપતિ સમાજની વાડી બીલીમોરા ખાતે વેક્સિનેશન નો કાર્યક્રમ યોજાયો

0
52


  • પ્રજાપતિ સમાજની વાડી બીલીમોરા ખાતે ૧૩૦ જેટલા વ્યક્તિઓને covaxin નો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો આ રસીકરણ કાર્યક્રમમાં rcho ડોક્ટર સુજીત પરમાર સર ટી.એચ.ઓ સર એ મુલાકાત લીધી હતી અર્બન હેલ્થ સેન્ટર ના ડોક્ટર રાજેન્દ્ર ગઢવી અને તેમની ટીમે ડોક્ટર સુજીત પરમાર સાહેબ નો આભાર વ્યક્ત કર્યો હતો

The post પ્રજાપતિ સમાજની વાડી બીલીમોરા ખાતે વેક્સિનેશન નો કાર્યક્રમ યોજાયો appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here