જીતનગર કાળીયાભુત મામાના મંદિરે બાધા કરવા આવેલ યુવક કરજણ નદીમાં ડૂબી જતા મોત

0
78







જીતનગર કાળીયાભુત મામાના મંદિરે બાધા કરવા આવેલ યુવક કરજણ નદીમાં ડૂબી જતા મોત

રાજપીપલા : જુનેદ ખત્રી

પ્રાપ્ત માહિતી મુજબ નાંદોદ તાલુકાના ચિત્રવાડી ગામે રહેતા યુવક અને તેના પિતા સાથે જીતનગર બાર ફળિયામાં કાળિયાભૂત મામા ના મંદિરે બાધા કરવા આવ્યા હતા ત્યારે ફરિયાદી ભીખાભાઇ વાસવાનો પુત્ર નામે શાંતીલાલભાઇ ભીખાભાઇ વસાવા ઉ.વ.૨૯ ત્યા આવેલ કરજણ નદિમા જતા પાણીમા ન્હાવા પડતા પગ લપસી પડતા ઉંડા પાણીમા ડુબી જવાથી તેનું મોત નીપજ્યું હતું આ બાબતે રાજપીપલા પોલીસે ઘટના સ્થળે પોહચી તાપસ કરી અકસ્માત મોત નો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here