ગણદેવી લાયન્સ ક્લબના ૪ સભ્યને ડિસ્ટ્રિક્ટ કેબિનેટમાં સ્થાન

0
71  • લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે વર્ષ ૨૦૨૧ ૨૨ માટે વરાયેલા ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુરતના નિશિથ ભાઈ કિનારીવાલા એ તેમની આગામી વર્ષની ડીસ્ટ્રીક કેબિનેટ હાલમાં રચના કરી છે જેમાં ગણદેવી લાયન્સ ક્લબના ૪ સિનિયર મેમ્બરને એમની નવી આગામી ડીસ્ટ્રીક કેબિનેટમાં સ્થાન આપતાં સમગ્ર ગણદેવી પંથકમાં આનંદની લાગણી ફેલાઇ છે ગણદેવી ક્લબમાં ગોપાલભાઈ ગોહિલ ને એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર તરીકે પરેશભાઈને રિલેશન વિથ અધર એનજીઓના ડિસ્ટ્રિક્ટ ચેરમેન તરીકે મૌલિકભાઈ નાયકને ઇન્ટરનેશનલ મલ્ટીપલ correspondent તરીકે તેમજ કેયુરભાઈ વસીને વોટર હટ્સ એન્ડ રોલ પાલન ટેશન માટેના ડિસ્ટ્રિક્ટ ચેરમેન તરીકે નિમણૂક પસંદગી કરતા સૌએ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ની નિમણૂંક બદલ અભિનંદન પાઠવ્યા હતા પાલિકા પ્રમુખ પ્રાણલાલ પટેલ ક્લબ પ્રમુખ રાજુભાઇ પટેલ સેક્રેટરી મિતેશભાઇ જોશી સહિતના એ અભિનંદન પાઠવ્યા હતા ગણદેવી રોટરી ક્લબના પ્રમુખ મુકેશભાઇ વસી પરિમલ નાયક અને એડવોકેટ તુષારભાઈ વસી અશ્વિનભાઈ પટેલ ગણદેવી લાયન્સ ક્લબના હોદ્દેદારોની નિમણૂક ને વધાવી હતી અને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી ગણદેવી પીપલ્સ બેંકના ગણદેવી બીલીમોરા ચીખલી અને અમલસાડના ડિરેક્ટરો તેમજ બેન્ક ના ઓફિસરો કર્મચારીઓએ અભિનંદન આપી સન્માન કર્યું હતુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here