સીઆઇડી ક્રાઇમની બોગસ આઇડી બનાવી લૂંટ કરતી ટીમ ઝડપાઈ

0
25
ગાંધીનગર સી .આઈ .ડી ક્રાઈમ ની બોગસ આઈ.ડી બનાવી લોકોને લુંટ કરતી ટિમ ઝડપાઇ

સંતરામપુર ટાઉન વિસ્તાર માં સી આઈ ડી ક્રાઈમ ની ઓળખ આપી ખોટા કેશ કરવાની ની ધમકી આપી નાણાં ઉઘરાવતી ટોળકી ઝડપાઇ

(૧)પંકજ રમણ ડાભી. મુ.શિર,પાલલા ફ

 

 

 

 

 

ળિયું, તા. સંતરામપુર. જી.મહીસાગર
(૨) શૈલેષ ચંપક ચારેલ, ભગત ફળિયું તાલુકો સંજેલી જિલ્લો દાહોદ
(૩) મુકેશ ઉપલા ભાઈ મછર મુ. નેનકા તાલુકો: ફતેપુરા જિલ્લો: દાહોદ
(૪) રોનીલભાઈ રામસિંગભાઈ ખાટ રહેવાસી :કોટા તાલુકો :-સંજેલી ,જિલ્લો:- દાહોદ

સંતરામપુર પોલીસે ગાડી ,આઈકાર્ડ મોબાઈલ સહિત 2,02,230, ના મુદ્દામાલ સાથે 4 આરોપી ઝડપ્યા

સંતરામપુર પોલીસે 4 ઈસમો સામે ઈપીકો કલમ ૩૮૪,૧૭૦,૪૬૮,૧૧૪ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી આગળ ની તપાસ શરૂ કરી છે.

રિપોર્ટર :- અમીન કોઠારી, સંતરામપુર મહીસાગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here