માંડવી મામલતદાર ઓફિસમાં ચાલું દિવસે વિજ પુરવઠો બંઘ રખાતા અરજદારો મુશ્કેલી માં મુકાયાં.

0
104રમેશ મહેશ્વરી દ્વારા

માંડવી કચ્છ :- માંડવી માં આજુ બાજુના વિસ્તારમાં ઝાડી કટીંગના કારણે વિજ લાઈન બંઘ રખાઈ હતી.જેથી અરજદારો મુંબઈ થી ખાસ દસ્તાવેજ કરવા માટે માંડવી મામલતદાર કચેરીએ આવેલા અરજદારોને મુશ્કેલી સર્જાઈ હતી.

મામલતદાર દ્વારા આ અંગે કોઈ પણ જવાબ આપવા મા આવ્યું નહોતું અપોઈન્મેટ લઈ ને દસ્તાવેજ બનાવવા માટે ખાસ મુંબઈ થી આવેલા અરજદારો હેરાનગતિ માં મુકાયા હતા.

અંતે આ અંગે એડવોકેટ ગુલામહુશેન અંસારીએ પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીને જાણ કરતાં વિજ પુરવઠો ચાલું થયો હતો પણ મામલતદાર કચેરીના વાયરીંગમાં ટેકનીકલ ઈસ્યુ થતાં અડધી કચેરીમાં વિજ પૂરવઠો બંઘ રહ્યો હતો.અને ગણાય કામો બંધ રહેતા આવી મહામારી ના સમયે અરજદારો ને મુસકેલી નો સામનો કરવો પડ્યો હતો.અને નિરાશ થઈ ને પાછુ વળવું પડ્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here