બીલીમોરા મેંગુષી covid કેર સેન્ટર ને NRI ની સહાય

0
74બીલીમોરા મેંગુષી હોસ્પિટલમાં સદભાવના ટ્રસ્ટ ને સહયોગી સંસ્થા થઈ કાર્યરત covid કેર સેન્ટરમાં ફ્રાન્સ દેશ ની રાજધાની પેરિસ શહેરમાં વસવાટ કરતા વતન પ્રેમીઓએ કોરોના દર્દીઓ ની સાર સંભાળ માટે ટ્રસ્ટ ને રૂપિયા ૬.૬૨.૬૮૨ નું માતબર દાન આપી વતન પ્રેમ ઉજાગર કરી માનવતા મહેકાવી હતી કોરોના સારવારમાં આરોગ્ય વિભાગની નબળી કામગીરી બાદ સ્વયંસેવી સંસ્થા દ્વારા કોરોના માટે કોઈ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જેમાં બીલીમોરા મેંગુષી હોસ્પિટલમાં સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા covid કેર સારવાર સુવિધા શરૂ કરી હતી પેરિસ માં રેહતા વતન પ્રેમીઓએ રૂ ૬,૬૨,૬૮૨ નું માતબર દાન મળ્યું હતું જેમાં બી.પી.એલ ગ્રુપ પેરિસ દ્વારા રૂ ૨,૨૫,૦૦૦ નું માતબર દાન દિવ્યેશ ભાઈ પટેલ ના પ્રયત્નો થકી ૧૬ જેટલા યુવાનોએ આ રકમ જમા કરાવી હતી ઇન્ડિયન ગુજરાતી કલ્ચર એસોસિએશન પેરિસના પ્રમુખ સંજયભાઈ પારેખ ના પ્રયત્નોથી રૂ ૪,૩૭,૨૮૬ નું દાન મળ્યું હતું આ દાન મેળવવા માટે ઊંડાંચ રામ લક્ષ્મી માનવ કલ્યાણ ટ્રસ્ટ ના પ્રમુખ ધીરૂભાઇ પટેલે જેહમત ઉઠાવી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here