ભારતના એક જ શહેરમાં 10 હજારથી વધારે બાળકો કોરોના પોઝિટિવ

0
150

મેડિકલ એક્સપર્ટ્સે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત મળી રહ્યા છે તેને જોતા સવાલ થઈ રહ્યો છે કે શું કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે.

હાલમાં રાજસ્થનમાં એપ્રિલથી મે મહિનામાં મોટી સંખ્યામાં બાળકો કોરોના પોઝિટિવ થયા છે.  રાજ્યના બીજા જિલ્લાની જેમ જયપુરમાં પણ આંકડા ચોંકાવનારા છે. એપ્રિલ અને મેમાં 1જ વર્ષથી સાડા 3 હજારથી વધારે બાળકો પોઝિટિવ આવ્યા છે. ત્યારે 11 થી 20 વર્ષના 10 હજારથી વધારે બાળકો કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. આનાથી અંદાજ લગાવી શકાય છે કે રાજ્યભરમાં કેટલી સંખ્યા હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here