ભરૂચની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડનો મામલે ડી.એ મહેતા હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા

0
17ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકંડના મામલે આજરોજ તપાસ પંચના નિવૃત્તિ જસ્ટિન ડી.એ મહેતા ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા જયાં તેઓએ ઘટના સ્થળે નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી.ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ગત તારીખ 1 મે ની રાત્રિના સમયે કોવિડ કેર સેન્ટરના આઇ.સી.યુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી મહત્વનું છે કે ઘટનામાં 16 દર્દીઓ અને 2 નર્સ મળીને 18 લોકોના મોત નીપજ્યા હતા આ મામલે બાદમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી જે બાદ સરકાર દ્વારા તપાસ સમિતિ ની રચના કરવામાં આવી હતી તપાસ દરિમ્યાન મહેતા પંચ દ્વારા આજરોજ હોસ્પિટલની મુલાકાત લઇને ઘટના સ્થળે નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here