પ્રાથમિક સ્કૂલોમાં 252 શિક્ષકની કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરાશે

0
50પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ ૬ થી ૮ માં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની જગ્યાઓ માટે ભરતી કરાશે ઉમેદવારો ૩૧ મે સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે આ બધી માત્ર ૧૧ માસના કરાર આધારિત હશે ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક સ્કૂલોમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની ઓછી સંખ્યાને પહોંચી વળવા હવે સમગ્ર શિક્ષા અંતર્ગત કરાર આધારિત શિક્ષકોની ભરતી જાહેર કરાઈ છે આ માટે ઉમેદવાર પીટીસી બીએડ અથવા અન્ય ધાર્મિક કોર્સ કરેલો હોવો જોઈએ અરજી કરનાર ઉમેદવાર ૪૦ વર્ષથી વધુ ઉંમરનો ન હોવો જોઈએ અને પગાર ૨૬, ૦૦૦ રહેશે જાહેરાતમાં જણાવાયું છે કે શિક્ષકોની ભરતી સ્કૂલ ઓફ એકસેલન્સીઅંતર્ગત થશે સરકાર જ્યારે અંતર્ગત બજેટ ફાળવશે નહીં તો આ શિક્ષકોનું કરાર આપોઆપ પૂરો થયો ગણાશે ભરતી માટે શિક્ષક ઉમેદવારે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે અરજી બાદ એસએસ એ દ્વારા સ્થળ પસંદગીની ગાઈડલાઈન જાહેર કરાશે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માં ખાલી જગ્યા ભરવા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરાઈ છે માધ્યમિકમાં એક પિરિયડના રૂપિયા ૭૫ ઉચ્ચતર માધ્યમિકમાં રૂપિયા ૯૦ અપાય છે જે ૧૩. ૫૦૦થી વધુ થવા ન જોઇએ જ્યારે પ્રાથમિક શાળા માટે ૨૬,૦૦૦ મહેનતાણું નક્કી કરાતા શિક્ષણ બેડામાં ચર્ચા જોવા મળી રહી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here