વઘઇ તાલુકામાં કોરોના વેકસીનેશન જન જાગૃતિ કાર્યક્રમની શરૂઆત કરાઈ

0
15ડાંગ:- મદન વૈષ્ણવ

આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ આહવા ડાંગ, એક્સીસ બેન્ક ફાઉન્ડેશન તેમજ સમર્થ મહિલા વિકાસ મંચ વઘઇ અને
<span;>સ્થાનિક સંસ્થાઓના સહયોગ થી કોરોના મહામારીમાં સમુદાય માં વેકસીન બાબતે, કોવિડ ટેસ્ટ અને સાવધાની બાબતે પ્રવર્તતી અણસમજ દૂર થાય અને લોકો માં કોરોના બાબતે સાચી સમજ આવે લોકો વેકસીન લેતા થાય, ટેસ્ટ કરાવતા થાય અને પોતે સ્વસ્થ રહે અને કુટુંબ પણ સુરક્ષિત થાય તે ખૂબ જ જરૂરી છે તે માટે તારીખ 25 મેં થી 30 મે થી જન જાગૃતિ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે જેમાં બરખાંધ્ય ગ્રામ પંચાયત અને આયુષ વેલનેસ સેન્ટર દ્વારા શરૂઆત કરવામાં આવી છે.જે વઘઇ તાલુકાના ગામોમા જાગૃતિ લાવવાનું કામ કરશે <span;>આ કાર્યકરામ માં આહવા થી નીતાબેન પરસોત્તમભાઈ અને નિરુબેન વઘઇ ક્લસ્ટર થી ક્લસ્ટર મેનેજર જયમતીબેન,રંજનબેન, હાર્દિકભાઈ તેમજ વઘઇ <span;>સમર્થ મહિલા વિકાસ મંચ ના પ્રમુખ તારાબેન જોડાયા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here