મોરબી જિલ્લા પંચાયત પેનલ એડ્વોકેટ તરીકે મોરબી ના સિનિયર ધારશાસ્ત્રી દિલીપભાઇ અગેચાનીયાની નિમણૂક

0
19મોરબી જિલ્લાના નવી રચાયેલી જિલ્લા પંચાયતમાં કારોબારીની મિટિંગમાં સર્વાનુમતે મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાનીયાની પેનલ એડ્વોકેટ તરીકે નિમણૂક કરવામાં આવેલ. દિલિપ આગેચાનીયા હાલના મોરબી જિલ્લાના વકીલ મંડળ ના પ્રમુખ છે. તે  અન્ય મોટી સંસ્થામાં પણ પેનલ અડવોકેટ તરીકે કાર્યરત છે. આ નિમણૂકને મોરબીના વકીલોએ, કોળી સમાજના આગેવાનો જિલ્લા પંચાયત ના સદસ્યોએ આવકરેલ છે. અને અભિનંદન પાઠવેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here