નેત્રંગ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામા છેલ્લા ચાર માસથી નાસતો ફરતો પ્રોહી બુટલેગરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
40ભરૂચ :વડોદરા રેન્જ પોલીસ મહાનિરિક્ષક  હરીકૃષ્ણ પટેલ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ હાલમા ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારી અનુસંધાને જીલ્લામા ગે.કા. રીતે ચાલતી દારૂ/જુગાર ની પ્રવ્રુત્તિ અટકાવવા દારૂ/જુગાર ની આપેલ સુચના પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બુટલેગરો ઉપર વોચ રાખી ગુના બનતા અટકાવવા તેમજ દારૂ/જુગાર ના ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ અધારે ભરૂચ એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્રારા પ્રયત્નો હાથ ધરવામા આવેલદરમ્યાન ગઈ તા-૨૩/૦૧/૨૦૨૧ ના રોજ નેત્રંગ ખાતે ભારતીય બનાવટના વિદેશી દારૂ નો ૪,૭૭,૦૦૦/ રૂપિયાનો જથ્થો ઝડપી પાડવામા આવેલ જે ગુનામાં છેલ્લા ચાર માસથી આરોપી રણજીતભાઇ અમરતભાઇ વસાવા રહે-ઈટકલા, તા-વાલીયા, જી-ભરૂચ નો નાસતો-ફરતો હોય જે પોલીસ ની નજર ચુકવી નાસતો-ફરતો હતો અને આજરોજ ભરૂચ એલ.સી.બી ની ટીમ ને મળેલ ચોક્ક્સ બાતમી હકીકત આધારે નાસતો-ફરતો આરોપી રણજીતભાઇ અમરતભાઇ વસાવા રહે-ઈટકલા, તા વાલીયા, જી-ભરૂચ નાને ઈટકલા તા-વાલીયા ખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે વાલીયા પો.સ્ટે. ખાતે સોંપવામા આવેલ છે.

આકામગીરી માં પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા હે.કો ચંદ્રકાંતભાઇ તથા હે.કો દિલીપભાઇ તથા હે.કો. અજયભાઇ એલ.સી.બી સહિત ના રહ્યા હતા

રિપોર્ટ:રફીક દિવાન ભરૂચLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here