ધોરાજી પોલીસે 28 ભેંસોને લઇ જતી ત્રણ બોલેરો ગાડી સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડયા

0
177

ધોરાજી પોલીસે 28 ભેંસોને લઇ જતી ત્રણ બોલેરો ગાડી સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડેલ

અબોલ પશુ જીવ ને બચાવતી ધોરાજી પોલીસ

ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ.એ.જાડેજા તથા એ.એસ.આઇ. રમેશભાઈ બોદર તથા અશોકસિહ જાડેજા તથા પો.હેડ કોન્સ લાલજીભાઇ જાંબુકીયા તથા ડ્રા.પો.કોન્સ રાજુભાઇ કીહલા એમ બધા વાહન ચેકીંગમા હતા દરમ્યાન ત્રણ બોલેરો પીકપ ગાડીમા કોઇ ઘાસ ચારો કે પાણી ની વ્યવસ્થા વગર પશુ જીવ નંગ ૨૮ ખીચ્ચો ખીસ ભરી નીકળતા બોલેરો પીકપ ગાડી તથા પશુઓ મળી કુલ રૂપીયા ૫,૩૭૦૦૦/- ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી ધોરાજી પોસ્ટે મા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
આરોપી
(૧) યુસુફભાઇ નુરમામદભાઇ ઠેબા ગામેતી ઉ.વ.૩૪ રહે.ઢેબર તા.ભાણવડ (૨) આમદ બાવાભાઇ હીંગોરા ગામેતી ઉ.વ.૩૫ રહે.ઢેબર તા.ભાણવડ
(૩) અલ્તાફભાઇ હેમતુલાભાઇ હાલાણી જાતે સંધી ઉ.વ.૨૬ રહે.ઢેબર તા.ભાણવડ
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) ભેસ જીવ ૧ તથા મોટો પાડા ૧ તથા નાની પાડી જીવ ૨ તથા
નાના પાડા જીવ ૨૪ કુલ જીવ ૨૮ (૨) બોલેરો પીકપ ગાડી નંગ ત્રણ મળી કુલ રૂપીયા ૫,૩૭૦૦૦/

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ
(૧) એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેકટર ધોરાજી
(૨) રમેશભાઇ બોદર એ.એસ.આઇ. (૪) અશોકસિહ જાડેજા એ.એસ.આઇ
(૫) લાલજીભાઇ જાંબુકીયા પો.હેડ કોન્સ. (૬) રાજુભાઇ કીહલા ડ્રા પો.કોન્સ
(એચ.એ.જાડેજા) પોલીસ ઇન્સ્પેક્ટર ધોરાજી પો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here