કોરોના કાળમાં દીકરીના લગ્નમાં 200 માણસો ભેગા કરતા સંતરામપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી

0
41કોરોના કારમાં દીકરીના લગ્નમાં 200થી વધુ લોકો ભેગા કરતા સંતરામપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવામાં આવી..

અમીન કોઠારી.. સંતરામપુર

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સંતરામપુર તાલુકાના ઝાબ કનાવાડા ગામે કોરોના કાળમાં માં કોઈપણ જાતની પરવાનગી લીધા વગર પોતાની દીકરીના લગ્નમાં 200થી વધુ માણસો ભેગા કરતી કોરોના જાહેરનામા નો ભંગ કરતાં આયોજ અમરા ભાઈ ધુલાભાઈ ડિંડોરના સામે સંતરામપુર પોલીસે ઇપિકો કલમ ૨૬૯ એપેડેમિક ડીસિઝ એક્ટ ૩(૧) મુજબ કાયદેરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here