સંતરામપુર તાલુકાના ગોઠીબડા ગામે લગ્ન સમારંભમાં ૫૦થી વધુ લોકો ભેગા કરતાં ફરિયાદ દાખલ કરાઇ

0
30સંતરામપુર તાલુકાના ગોઠીબડા ગામે લગ્ન સમારંભમાં ૫૦થી વધુ લોકો ભેગા કરતાં ફરિયાદ દાખલ કરાઇ

અમીન કોઠારી… સંતરામપુર

પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા કોરોના મહામારી ને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાના કડક અમલવારી માટે પેટ્રોલિંગમાં હતા.

 

 

 

 

તે સમયગાળા દરમિયાન સંતરામપુર તાલુકાના ગોઠીબડા ગામે નિનામા ફળિયામાં રહેતા મોતીભાઈ ભેમાભાઈ નિનામા નામના વ્યક્તિએ પોતાના ઘરે છોકરાના લગ્નમાં કોરોના મહામારી ફેલાઈ ગઈ હોવાનું જાણવા છતાં અને કોરોના બીમારીનો ચેપ અન્ય વ્યક્તિને લાગે છે અને બિમારી ફેલાય છે એવું જાણતો હોવા છતાં પણ જાહેરનામાં માં જણાવેલ 50 વ્યક્તિઓની જગ્યાએ આશરે 200 જેટલા વ્યક્તિઓ ભેગા કરતા જિલ્લા સમાહર્તા એ બહાર પાડે જાહેરનામાનો ભંગ કરતા આયોજક સામે જિલ્લા પોલીસ દ્વારા કોરોના મહામારી અધિનિયમ ૩(૧) અને ઇ.પી.કો.કલમ 269 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here