સંતરામપુર ખાતે કોરોના પોઝિટિવ નો 0 કેસ નોંધાવા પામેલ છે

0
63







  1. સંતરામપુર માં આજે કોરોના પોઝિટિવ નો એક પણ કેસ નોંધાવા પામ્યો નથી.

સંતરામપુર માટે આજે ખૂબ જ રાહત ના સમાચાર છે

અમીન કોઠારી… સંતરામપુર

વાત કરવામાં આવે સંતરામપુરની તો સંતરામપુર તાલુકા તેમજ વિસ્તારની અંદર આજે એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાવા પામ્યો નથી જેને લઇને આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

 

 

 

 

 

અત્રે આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર તાલુકા બ્લેક પોલીસના જણાવ્યા મુજબ સંતરામપુર તાલુકા તેમજ અર્બન વિસ્તારની અંદર આજે 18 કોરોના દર્દીઓએ સારવાર દરમિયાન કોરોના ને મહાત આપતા સાજા થતાં તેમને તેમના સ્વગૃહે જવા માટે ની રજા આપવામાં આવી છે



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here