ગુજરાત મહિલા ઉત્કર્ષ મહામંડળ ઉમલ્લા દ્વારા કોરોના વોરિયર્સ નો સન્માન સંભારભ યોજાયો હતો…

0
41







ગુજરાત મહિલા ઉત્કર્ષ મહામંડળ ઉમલ્લા દ્વારા કોરોના વોરિયર્સ નો સન્માન સંભારભ યોજાયો હતો…

 

 

ગુજરાત મહિલા ઉત્કર્ષ મહામંડળ ઉમલ્લા દ્વારા કોરોના વોરિયર્સ નો સન્માન સંભારભ યોજાયો હતો. હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં અનેક નામી અનામી સેવાભાવી લોકો પોતાના જીવના જોખમે નિસ્વાર્થ સેવા પ્રદાન કરી રહ્યા છે.આવા સેવાભાવી કોરોના વોરિયર્સ નું અનેક સંસ્થાઓ દ્વારા સન્માન કરાઇ રહ્યું છે. જે અંતર્ગત ફ્રન્ટ લાઇન કોરોના વર્કર ઉમલ્લા સી.એચ.સી.ના ડોકટર અજંખના બહેન પટેલ તેમજ તેઓનો સ્ટાફ તેમજ ઉમલ્લા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. આર. ઠુમ્મર તેમજ તેઓનો સ્ટાફ તેમજ પત્રકારો નું સન્માન ગામના મહાનુભવોના હસ્તે કરવામા આવ્યું હતુ..આ પ્રસંગે રશ્મિકાંત પંડ્યા.મહેન્દ્ર સિંહ વાસદીયા.ભાર્ગવ ભાઈ પટેલ.જેન્તી ભાઈ પંડ્યા, દશરથ ભાઈ વસાવા. અંજના બહેન પંડ્યા ની ઉપસ્થિતી મા યોજવા મા આવ્યો હતો…

 

ઈરફાન ખત્રી

રાજપારડી



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here