મહારાવ પ્રાગમલજી ત્રીજા ને શ્રધ્ધાંજલી પાઠવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા  

0
54કચ્છનાં રાજ પરિવારનાં મોભી મહારાવ પ્રાગમલજી ત્રીજા ના અવસાનથી કચ્છ શોક મગ્ન બન્યું છે. પ્રસિધ્ધી વગરના અનેક ગુપ્ત સેવા કાર્યો થી અનેરી લોક ચાહના ધરાવતાં હતા, આજે તેમનાં અંતિમ દર્શન સમયે કચ્છ ના સાંસદ તથા પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઈ ચાવડા એ તેમને શ્રધ્ધા સુમન અર્પણ કરતાં પરમ કૃપાળુ પરમાત્મા પાસે દિવંગત ની આત્માને શાંતિ માટે પ્રાર્થના અને રાજધરા ના પરિવાર, શુભેચ્છકો સ્નેહીજનો ને ધૈર્ય માટે અનુમોદના કરી  હતી.                                                                                           LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here