વાંકાનેર જડેશ્વર રોડ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો

0
45







વાંકાનેરના જડેશ્વર રોડ પર આજે સાંજના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં જડેશ્વર રોડ પર વડસર નજીકથી પસાર થતી કિયા જીજે ૩૬ આર ૩૮૦૨ અને ઇકો કાર જીજે ૧૦ ડીઈ ૩૩૮૬ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બંને કારમાં નુકશાન થયું હતું જોકે અકસ્માતમાં બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળ પર જવા રવાના થઇ છે અકસ્માતને પગલે આસપાસ લોકોના ટોળા એકત્ર થયા હતા



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here