અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બલાણા ગામે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબે નળીયા અને ઘર વખરીની કીટ તાડપત્રી, રસોડાના નાના વાસણો અને પ્રાથમિક આરોગ્ય કીટનું વિતરણ કર્યું હતું અને કડિયાળી ગામમાં પીડિત પરિવારોને સાંત્વના પાઠવી હતી

0
34
વાત્સલ્યમ્ સમાચાર રિપોર્ટ ભરતસિંહ ઠાકોર

આ તકે પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, મંત્રી શ્રી મહેશભાઈ કસવાળા, શ્રી રઘુભાઈ હુંબલ, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, સંગઠન પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા, મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જલ્પેશભાઈ મોવલિયા, પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડો. ભરતભાઈ કાનાબાર, જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દિનેશભાઈ ત્રિવેદી, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ કાળુભાઇ ફિંડોળિયા, દેવજીભાઈ પડશાળા, કરશનભાઈ ભીલ, ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ પટેલ, દિવ્યેશ વેકરિયા, જાદવભાઈ સોલંકી, મનુભાઈ વાજા, ભીમભાઇ વરુ, નાજભાઈ બાંભણિયા, યોગેશભાઈ બારૈયા, જીવણભાઈ બારૈયા, છગનભાઈ પડશાળા, સાગરભાઈ સરવૈયા, કુલદીપભાઈ વરુ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here