અરવલ્લી જિલ્લાના ભિલોડાના નારસોલી ત્રણ રસ્તા પાસે અમદાવાદનો સોની વેપારી લૂંટાયો

0
39અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

અરવલ્લી જિલ્લાના ભિલોડાના નારસોલી ત્રણ રસ્તા પાસે અમદાવાદનો સોની વેપારી લૂંટાયો

વાત કરવામાં આવેતો કોરોના કહેર વચ્ચે કેટલાય લોકોના જીવ તો ગુમાવ્યા છે પણ એની સાથે કુદરત નો ડર રાખ્યા વગર કોરોના દર્દીઓ ના પરિવાર કંઈક ને કંઈક અંશે લૂંટાતા જોવા મળ્યા હતા જેમાં કોરોના કહેર વચ્ચે રેમડેસીવર ઇજેકશન, ઓક્સિજન,દવાઓ વગેરે ની લૂંટ જોવા મળી હતી ત્યારે આવા કાળા બજારીયો સામે પોલીસે તપાસ હાથ ધરાતા પકડાઈ પણ ગયા છે ત્યારે ફરી એકવાર રેમડેસીવર ઇજેકશનના નામે લૂંટ ચલાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં રેમડેસીવર ઇજેકશનના કાળા બજારીનું ચેકીંગ ચાલુ હોવાનું કહી લૂંટ ને અંજામ આપ્યો હતો જેમાં અમદાવાદના વેપારી એવા સોની હરીશભાઈ ધીરજલાલ નામનો વેપારી ભિલોડા ના નારસોલી ત્રણ રસ્તા પર કોઈ કામ અર્થે પસાર થતા હતા ત્યારે આવા સમયે ત્યારે કોઈ અજાણ્યા બે વ્યક્તિઓ આવી પોહચાતા સોનીભાઈ પાસે રેમડેસીવર ઇજેકશનના કાળા બજારી અંતર્ગત વાત કરતા તપાસ ચાલુ છે તેમજ જણાવી અજાણ્યા બે ઈસમો એ ભોરવાઈ વેપારી પાસે રહેલી કાળા રંગ ની લેધર ની બેગમ રહેલ કાપડની થેલીમાં અંદર રહેલા સોનાના દાગીના જેમાં જેન્ટ્સ ની વીંટીઓ તેમજ અલગ અલગ ડિઝાઇન ની બુટ્ટીઓ સાથે કુલ વજન 217.900 મિલી ગ્રામ જેની રકમ રૂપિયા 10.89 દસ લાખ નેવયાંશી હજાર રૂપિયાના દાગીના વેપારીને ચેકીંગના બહાને સોની વેપારીને વાતે વાળી નજર ચુકવી ચોરી કરી બન્યે અજાણ્યા શખ્સોએ સોનાના દાગીના લૂંટી લયી અજાણ્યા ઇસમોએ વેપારીની નજર ચુકવી ચોરી કરી ફરાર થયી ગયા હતા ત્યારે વેપારીએ આ સમગ્ર ઘટના બાબતે ભિલોડા પોલીસસ્ટેશન મા જાણ કરતા ફરિયાદ નોંધાતા
ભિલોડા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ આરંભી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here