ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ.

0
100રમેશ મહેશ્વરી દ્વારા

ભુજ કચ્છ :-ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ કીશોરસિંહ જાડેજા નાઓની બાતમી હકીકત આધારે ભુજ શહેરમાં ન્યુ સ્ટેશન રોડ પર આવેલ ચારણવાસમાં આરોપીના મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની ROYAL CHALLENGE CLASSIC PREMIUM WHISKY બોટલ નંગ -૫૪ કિ.રૂ .૨૮૦૮૦,તથા મોબાઈલ નંગ -૧ કિ.રૂ -૫૦૦,એમ કુલ્લે રૂપીયા -૨૮૫૮૦-ના મુદામાલ સાથે મજકુર આરોપીને પકડી પાડેલ છે.

આરોપી,ધનજી મુરજી ચારણ(ઉ.વ -૩૯) રહે – ચારણવાસ ન્યુ સ્ટેશન હનુમાનજીના મંદીરની બાજુમાં ભુજ આરોપી પાસેથી કબજે કરેલ મુદામાલ,ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ -૫૪ કિ.રૂ -૨૮૦૮૦,અને એક મોબાઇલ ફોન,કિ.રૂ .૫૦૦,ટોટલ મુદામાલ કિ.રૂ,૨૮૫૮૦.સાથે એક આરોપી ને ઝડપી પાડી ને આગળ ની તપાસ હાથ ધરવામાં આવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here