જેતપુર શહેર જેતપુર તાલુકાના યૂવામોર્ચા દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન

0
40








માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના કાર્યકાળ ના સાત વર્ષ પૂરા થયા ના માનમાં જેતપુર શહેર જેતપુર તાલુકાના યૂવામોર્ચા દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું

તેમાં ઉપસ્થિત માનનીય કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સંગઠન ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ વાઘેલા રાજકોટ જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરિયા જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચંગેલા જિલ્લા મંત્રી બિંદીયાબેન મકવાણા પુવઁ પ્રમુખ રમાબેન મકવાણા તાલુકા પ્રમુખ દિનકર ભાઈ ગુંદારિયા શહેર પ્રમુખ રામભાઈ જોગી મહા મંત્રી બાબુભાઇ ખાચરિયા શહેર યુવા મોરચાઁ ના પ્રમુખ મેહુલભાઇ હોરા તથા શહેર અને તાલુકા યુવા મોરચા ની સેના



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here