ભિલોડા તાલુકાના નારસોલી ત્રણ રસ્તા પાસે અમદાવાદનો સોની વેપારીના દાગીના લૂંટાયા

0
26


વાત્સલ્યમ્ સમાચાર રિપોર્ટ ભરતસિંહ ઠાકોર

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના remdesivir ઇન્જેક્શનના કાળા બજારી નું ચેકિંગ ચાલતું હોવાની કહી લૂંટ ને અંજામ આપ્યો ચેકિંગના બહાને સોની વેપારીને અજાણ્યા શખસોએ સોનાના દાગીના લૂંટી લીધા રૂપિયા ૧૦,૮૯ લાખની માલમત્તા લૂંટાઈ અમદાવાદના સોની વેપારીની ૨ અજાણ્યા ઇસમો એ નજર ચૂકવી ચોરી કરી ફરાર થયા આ સમગ્ર ઘટના ભિલોડા પોલીસ સ્ટેશનને જાણ કરાઈ ભિલોડા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી

The post ભિલોડા તાલુકાના નારસોલી ત્રણ રસ્તા પાસે અમદાવાદનો સોની વેપારીના દાગીના લૂંટાયા appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here